નોંધ: આ લેખ નીરપક્ષ વિચારધારાથી લખેલો છે અને તેમાં કોઇપણ પ્રકારના શાબ્દિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી! તમારો પ્રતિભાવ આવકાર્ય છે પણ અહી વર્ણવેલ સમાધાન ઘણાં અવલોકનોનું પૃથક્કરણ કરીને લખેલું છે. આજની જનરેશનને લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું બહુ ગમે છે. સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી જો તમે મર્યાદા, એક-બીજાના મંતવ્યોનું માન રાખો & તે વિચારધારાને અંતિમ નિર્ણય સુધી પાલન કરો તો! લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવું એ એવું સમજો કે આ એક ફેશન બની ગઈ છે. મેં એક જણાને પૂછ્યું કે એમ રહેવાનું કારણ શું? તો તેણે મને કીધું કે, “ જ્યારે તમેં લગ્ન પહેલા એકબીજા સાથે રહો છો ત્યારે તમને એક-બીજાની વાણી, વર્તન, વ્યવહાર, આદતો (સારી-ખરાબ બંને) બધુજ જાણવા મળે છે. અને જ્યારે તમને લાગે કે મને આ વ્યક્તિ સાથે ફાવશે તો તમે નિર્ણય લઇ શકો છો કે, ‘લગ્ન કરવા જોઈએ કે નહિ?’ - બસ આજ કારણ છે ”. ત્યારે મારા મનમાં એકજ સવાલ હતો જે સવાલ તમને અહી વાંચીને પહેલા તો અજીબ લાગશે પણ તમારે એ સવાલને ત્રીજા-પુરુષ તરીકે સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે, બરોબર?! તો મેં તેને સવાલ પૂછ્યો કે, “ તો શું લીવ-ઇન-રિલેશનશિપમાં બં...
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा॥